એક વખતે આણંદની ‘લક્ષ્મી’માં ‘રામ ઔર શ્યામ’ જોવા અમદાવાદ, વડોદરાથી લોકો આવતા, શો અડધો કલાક મોડો શરૂ કરાતો

નારના પૂનમભાઇ સી.પટેલ, આણંદના લીલાવતી સેન્ટરવાળા  વી.સી. દેસાઇ, શાંતિભાઇએ મળીને લક્ષ્મી ટોકિઝ ભાગીદારીમાં બનાવી હતીઃ ૧૯૬૭માં દિલીપકુમારનું રામ ઓર શ્યામ  રિલીઝ થયું. વડોદરા,અમદાવાદને બાકાત રાખીને

વાત આણંદના ઓરમાન પાધરિયાનીઃ કોણ જીતશે, કોણ હારશે એ સવાલ નથી; સવાલ એ હોવો જોઈએ કે, વર્ષો જૂની સમસ્યાઓ ઉકેલી કોણ શકે?

ત્રણેક દાયકા પહેલાં ઉમેદવારો નામ અને સિમ્બોલ પર ચૂંટણી લડતા ત્યારથી આ સમસ્યાઓ છે, જેનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથીઃ ટ્રેજેડી એ છે કે આ

તમને પીજ ટીવી કેન્દ્ર યાદ છે?: આરોગ્ય, ટ્રાફિક સેન્સ, નાગરિક ફરજો, અધિકારો અને હકની જાગૃતિ અહીંથી શરૂ થઈ હતી

UNDP અંતર્ગત ખેડા જિલ્લાને ટીવી ટ્રાન્સમિટરની ભેટ આપવામાં આવી. એ વખતના ખેડા જિલ્લામાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા પીજ ગામમાંથી કાર્યક્રમોનું પ્રસારણ કરાતું હતું   પીજ

યુવાનોમાં અતિ લોકપ્રિય પંકજ દેસાઈની કોઠાસૂઝ, રણનીતિને કારણે આ વખતે પણ નડિયાદ ‘કેસરિયું’ જ બની રહેશે!

2015ની પાલિકાની ચૂંટણીમાં 52માંથી ભાજપને 41, કોંગ્રેસને ફક્ત 2 અને અપક્ષને ફાળે 9 બેઠક ગઈ હતીઃ ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈ પાસે જ્યારથી કમાન આવી

આણંદમાં વિજય માસ્તર, પ્રજ્ઞેશ પટેલ, હિમેશ પટેલ, જનક પટેલ, શ્વેતલ પટેલ વિના ભાજપ જીતી શકે ખરો?

પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના ત્રણ ટર્મથી ચુંટાતા આવેલા અને 60 વર્ષથી ઉપરના લોકોને ફરીથી ટિકિટ નહીં આપવાના નિવેદનને પગલે ચરોતરના રાજકારણમાં માંહોમાંહે કાનાફૂસીનો દોરઃ કોંગ્રેસ

ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મૂક્યા, હાથ, હૈયું અને હામ લઈને ખેતી કરી, આજે ખેતરમાં સોનું ઉગાડી રહ્યા છે જયેશ પટેલ

સિનોર તાલુકાના બરકાલ ગામના જયેશ પટેલે પ્રયોગરૂપે વાવેલાં મરચાં આજે તેમના બિઝનેસનો પર્યાય બની ગયાં છેઃ એક એક ઈંટમાંથી ઈમારત કેવી રીતે બને તે શીખવું

‘જૂનો દાદર’ ઉર્ફે ‘કાણિયો દાદર’: આણંદ શહેર અને આણંદ ગામ્રીણને જોડતા ‘ઐતિહાસિક સેતુ’ પરથી તમે ક્યારેક તો પસાર થયા હશો!

સ્થાનિક લોકોમાં ‘કાણિયો દાદર’ તરીકે ઓળખાતો જૂનો દાદર અંગ્રેજ આર્કિટેક્ચરની અદભુત મિસાલ છે. લોખંડના મોટા ગર્ડરો પર ટકી રહેલો આ બ્રીજ અત્યારે જે દશામાં ઊભો

ચરોતરમાં મગરોની વસતી વધીઃ 29 મગર 3 મીટરથી વધુ લાંબા, સૌથી વધુ મગર દેવા અને મલાતજમાં

કુદરતી સહઅસ્તિત્વનો ક્લાસિક કેસ ગણાતા ચરોતરના ગામોમાં એક વર્ષમાં મગરની સંખ્યા 160થી 216 પર પહોંચીઃ વિદ્યાનગર નેચર ક્લબ/વોલન્ટરી નેચર કન્ઝરવન્સી દ્વારા ભગીરથ કામગીરી   આણંદ

ભારતમાં જ્યાં પણ સૈનિક શહીદ થાય, તેના પરિવારજનોને નડિયાદની યુવતી 5 હજારનું દાન અને આશ્વાસન પત્ર આપે છે

પહેલાં પોતાના ખિસ્સામાંથી મદદ કરતી વિધિને હવે સંસ્થાઓ, લોકો ફંડ આપી જાય છેઃ સનાદરા ગામના શહીદ યુવક અરવિંદ સેનવાના પરિવારજનોને સૌથી પહેલી મદદ કરી હતીઃ

પૂર્વ આફ્રિકામાં 1895માં થેપલાં, ડુંગળી અને ખિચડી ખવાતાં હતાં. આ અસલ ગુજરાતી ડિશ અહીંથી ચરોતરના પાટીદારો લઈને ગયા હતા. તમને ખબર છે એ પટેલ સાહસિકો કોણ હતા?

ચરોતરના યાયાવરીઓ દુનિયાના ખૂણેખૂણે પહોંચવામાં પહેલા છેઃ યુરોપ હોય કે અમેરિકા, આફ્રિકા હોય કે અરબસ્તાન, ચરોતરવાસીઓ દુનિયાના કોઈ દેશમાં બાકી નથીઃ આફ્રિકામાં છેક 19મી સદીના

1 2 3 6
EnglishGujaratiSpanish
error: Content is protected !!