સ્કૂલમાં વિદ્યાર્થીઓની ફી માફ કરો, મફત પાઠ્યપુસ્તકો આપો, બીડી-સિગારેટનાં વ્યસન ન કરે તે માટે પ્રયાસ કરો

સ્વરાજ્ય મળ્યા પછી દેશનું બંધારણ ઘડવાની વાત આવી ત્યારે આપણે યુરોપ-અમેરિકાના બંધારણ મંગાવ્યાં અને તેની નકલ કરીકરીને આપણું બંધારણ તૈયાર કર્યું. હવે, આમાં ક્યાંથી ભલીવાર વળે?

ગુજરાતમાં પંચાયતી રાજઃ આપણે ધીમેધીમે જ્ઞાતિસંઘર્ષોથી વર્ગ વિગ્રહો તરફ ધસી રહ્યા છીએ!

આણંદની 20 ગ્રામપંચાયતોનો બે તબક્કે અભ્યાસ કર્યો. સંશોધન મુજબ આણંદ તાલુકામાં 34 ટકા વસતી ધરાવતા પાટીદારો પંચાયતોમાં 48 ટકા બેઠકો ધરાવતા જ્યારે 55 ટકા વસતી ધરાવતા

“ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દુબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો.”

90-100 વર્ષ પહેલાં સરદારે ભારતીયોની કુટેવો, જાહેર શિસ્ત અને રેઢિયાળપણાની જાહેરમાં વાતો કરી હતી. સરદાર પ્રજાના સ્વભાવને બરાબરના પારખી ગયા હતા   યાયાવર ડેસ્ક   *

સાથે રમશું, સાથે જીવશું, સાથે મરશુંઃ મહેશ-નરેશ ગુજરાતી ફિલ્મ-સંગીતની ચિરકાલીન દંતકથા બની ગયા!

http:// -ઈરફાન ઈકબાલ ઘેટા    મંગળવારે સવારે વળી પાછા એક દુઃખદ સમાચાર આવ્યા. આ સમાચાર એવા હતા કે જેણે આખા ગુજરાતી સિનેમા જગતને જ નહીં

સૌરાષ્ટ્રમાં પહેલવહેલો મગફળીનો છોડ 1927માં પીપળીયા ગામના પટેલ પદમા બાપા લાવ્યા હતા!

ડો. હરબન્સ પટેલ   ગોંડલમાં 1930માં પટેલ બોર્ડિગ સ્થપાયેલી. આ બોર્ડિંગમાં ઢેબરભાઈ પટેલ અને વસોના રાજવી દરબાર ગોપાળદાસ અવારનવાર આવતા અને સમાજ સુધારાની આહલેક જગવતા.

આણંદમાં પહેલાં અત્યારે DSPની ઓફિસ છે ત્યાં, પછી મોરારજી મેદાનમાં રાવણનું દહન થતું, આજે એ જગ્યા શોધી જડતી નથી

દશેરાના દિવસે રાવણને બળતો જોવા માટે છેક ગામડીથી સિટી સુધી ચાલીને લાંબો થતોઃ એક મોટા તહેવારને ફાફડા-જલેબીની સાથે જોડીને આપણે તેને નાનો નથી બનાવી દીધો?  

માતાજી કોપિત થયાં છે તેમ કહી વચન લેવડાવ્યું અને ત્યારથી પટેલોમાં 12 વર્ષે લગ્નનો કુરિવાજ પેસી ગયો!

  ડો. હરબન્સ પટેલ   વર્ષોથી સૌરાષ્ટ્રના પાટીદારો પછાત, અજ્ઞાન અને કુરૂઢિઓના પંજામાં સપડાયેલા અને શોષિત જીવન જીવતા હતા. 18મી સદીથી માંડી 19મી સદીની શરૂઆત

ભારતમાં ‘રામરાજ’ ત્યારે આવ્યું ગણાશે જ્યારે જનતાને ડુંગળીના ભાવવધારાથી આંસુ સારવાં નહીં પડતાં હોય!

  મનીષ મેકવાન   ભારત એક એવો દેશ છે જ્યાં ચર્ચવા જેવા સૌથી વધુ મુદ્દા છે પણ, વાતો ફિલ્મની, ક્રિકેટની, પાકિસ્તાનની અને પરલોકની જ થતી

છોકરીની જાતિ અને કેરેક્ટર ચકાસવાની રોગિષ્ઠ માનસિકતા હશે ત્યાં સુધી ભારતમાં રેપ થતા રહેશે

મા મૈં બાહર આઈ તો ક્યા હો જાયેગા…દરિન્દોં-શૈતાનો કે બીચ પટકી જાઉંગી, કહીં ઓક્સિજન ખૂટ જાયેગા, કહીં નિયોનેટલ તૂટ જાયેગા,જી ભી ગઈ તો રેપ હો જાઉંગી, સંસ્કૃતિ

EnglishGujaratiSpanish
error: Content is protected !!