ટીન એજ બાળકોને સ્માર્ટ ફોન આપતાં પહેલાં વિચારજો, બોરસદની છોકરીનો અર્ધનગ્ન વિડિયો પ્રેમીએ ઈન્સ્ટાગ્રામ પર ચઢાવી દીધો

મોટી શેરડી ગામની બારમા ધોરણમાં ભણતી કિશોરી પોતાના પ્રેમીએ જ કરેલા કારસ્તાનથી દુઃખી થઈને ઘરમાંથી ભાગી નીકળીઃ ચિઠ્ઠીમાં મરવાની વાત લખીને ખેડૂત પરિવારમાં તોફાન મચાવી

ન્યૂઝીલેન્ડે ભારતમાં વિઝા પ્રોસેસિંગ કાર્ય બંધ કર્યું, જાણો હવે તમારા માટે શું ઓપ્શન રહે છે

પાથ વે સ્ટુડન્ટ વિઝા(PSV)અંતર્ગત વિદ્યાર્થીઓને સિંગલ વિઝામાં એકથી વધુ કોર્સની થતી ઓફરનો નિર્ણય પણ વિલંબમાં મુકાયો   વેલિંગ્ટન   ન્યૂઝીલેન્ડ જનારાઓ માટે એક મહત્વના ન્યૂઝ

જ્યાં મોતનો પણ ‘કારોબાર’ થાય છે તે અમેરિકામાં હિન્દુઓની અંત્યેષ્ટિ કેવી રીતે થતી હોય છે?

અમેરિકામાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તમામ વિધિવિધાન ફ્યુનરલ એજન્સીઓ કરતી હોય છે. મૃત્યુ પછી ફ્યુનરલ સર્વિસનો જે બિઝનેસ ચાલે છે તેને ‘ડેથ કેર ઈન્ડસ્ટ્રી’

એક વખતે આણંદની ‘લક્ષ્મી’માં ‘રામ ઔર શ્યામ’ જોવા અમદાવાદ, વડોદરાથી લોકો આવતા, શો અડધો કલાક મોડો શરૂ કરાતો

નારના પૂનમભાઇ સી.પટેલ, આણંદના લીલાવતી સેન્ટરવાળા  વી.સી. દેસાઇ, શાંતિભાઇએ મળીને લક્ષ્મી ટોકિઝ ભાગીદારીમાં બનાવી હતીઃ ૧૯૬૭માં દિલીપકુમારનું રામ ઓર શ્યામ  રિલીઝ થયું. વડોદરા,અમદાવાદને બાકાત રાખીને

નવસારીના ખેડૂત દંપતીએ શાકભાજી ઉગાડવાનું છોડી ગુલાબમાંથી ગુલકંદનો બિઝનેસ શરૂ કર્યો અને…

એક વખતે શાકભાજી ઉગાડીને પરિવારનું ગુજરાન કરતા શમશાદબહેન અને ઝાકિરભાઈ આજે ઓર્ગેનિક ગુલકંદનો વેપાર કરીને સારું એવું કમાઈ રહ્યા છે, તેમનો બિઝનેસ ધીમેધીમે ગુલાબના ફુલની

લસુન્દ્રાના 500 વર્ષ જૂના ગરમ પાણીના કુંડના પાણીથી ન્હાવા માટે ડોકટરો દર્દીને સલાહ આપતા હતા!

1950-60ના દાયકામાં કેટલાક લોકો લસુંદ્રાના કુંડનું આ પાણી અશેકું થાય પછી પીતા પણ ખરા અને કેટલાક લોકો ચણા બફાય ત્યાં સુધી પલાળી રાખી તે દવા

વસોના રાજવી દરબાર ગોપાળદાસ અને ભકિતબાના પુત્રનું નામ પ્રિન્સ યોગેન્દ્ર હતું. ચરોતરના એક માત્ર નૃત્યનિર્પુણ તરીકે તેઓ જાણીતા છે. નૃત્યની સાધના સાથે તેમણે કયું નવું નામ ધારણ કર્યું હતું તે જાણો છો?

અમેરિકામાં આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં કામ કરે છે. એવું આજથી 80 વર્ષ પહેલાં રાજવી પુત્ર યોગેન્દ્રભાઈ કરતા. પરિવારના ગાંધીવાદી આચારવિચાર અને વાતાવરણે એમને આ

ભારતમાં 1.36 અબજ લોકો 780 પ્રકારની ભાષા બોલે છે પણ, નામશેષ થવા આવેલી સિક્કિમની એક ભાષા ફક્ત એક જ માણસને આવડે છે. બોલો, એ ભાષા કઈ?

અત્યારે સમગ્ર વિશ્વમાં છ અબજ લોકો કુલ છથી સાત હજાર ભાષા બોલે છે અને તમે જે ભાષામાં બોલો છો તે ભાષા ક્યારે ખતમ થઈ જશે
EnglishGujaratiSpanish
error: Content is protected !!